enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)
- A \(2 b\left(b e+a \sin ^{-1} e\right)\)
- B \(8 b\left(b e+a \sin ^{-1} e\right)\)
- C \(b\left(b e+a \sin ^{-1} e\right)\)
- D \(4 b\left(b e+a \sin ^{-1} e\right)\)
Answer & Solution
Correct Answer
(A) \(2 b\left(b e+a \sin ^{-1} e\right)\)
Step-by-step Solution
Detailed explanation
\(A = 4 \int_{0}^{ae} \frac{b}{a}\sqrt{a^2-x^2} \, dx\) \(A = 4ab \int_{0}^{\sin^{-1}e} \cos^2\theta \, d\theta = 2ab \left[ \theta + \sin\theta \cos\theta \right]_{0}^{\sin^{-1}e}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(k=p+q+r\) તો \(\left|\begin{array}{ccc}k+r & p & q \\ r & k+p & q \\ r & p & k+q\end{array}\right|\) ની કિંમત _________ છે.GUJCET 2017 Hard
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+x^2}-1}{x}\right)=\) _________.GUJCET 2018 Hard
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- જો \(2 \cos \left(2 \tan ^{-1} x\right)=1\), તો \(x=\) _________.GUJCET 2018 Medium
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\log \left(\frac{2019-x}{2019+x}\right) d x\) = _________.GUJCET 2020 Easy
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- N આંટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર હોય ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેન્રી છે હવે જો તેમાંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ ______________ હેન્રી થશે.GUJCET 2026 Easy
- નીચેના પૈકી સંકીર્ણની કઈ જોડના જલીય દ્રાવણ, \(0.1 M AgNO _{3( aq )}\) સાથે અનુક્રમે આછો પીળો અને સફેદ અવક્ષેપ આપશે ?GUJCET 2017 Hard
- પોટેશિયમ ડાયક્રોમેટ (Potassium dichromate) નો ઉપયોગ _______ તરીકે થાય છે.GUJCET 2008 Hard
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - વિષુવવૃત્તીય સમતલ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા વચ્ચેનો ખૂણો _______ છે.GUJCET 2024 Medium
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium