enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
જો \(6 P ( A )=8 P ( B )=14 P ( A \cap B )=1\), હોય તો \(P \left( A ^{\prime} \mid B \right)=\) __________ .
- A \(\frac{3}{7}\)
- B \(\frac{4}{7}\)
- C \(\frac{3}{5}\)
- D \(\frac{2}{5}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{3}{7}\)
Step-by-step Solution
Detailed explanation
\(P(B) = \frac{1}{8}\) \(P(A \cap B) = \frac{1}{14}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ગણ \(\left\{\pi, \pi^2, \pi^3\right\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(\mathbf{R}=\left\{(\pi, \pi),\left(\pi^2, \pi^2\right),\left(\pi^3, \pi^3\right),\left(\pi, \pi^2\right),\left(\pi^2, \pi^3\right)\right\}\) એ _________.GUJCET 2023 Easy
- વક્ર \(x^2=4 y\) અને રેખા \(y=3\) વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છેGUJCET 2025 Hard
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy - જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
- જો \(\left|\begin{array}{cc}\sin ^2 \theta & \cos ^2 \theta \\ -\cos ^2 \theta & \sin ^2 \theta\end{array}\right|\) = _________.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- વિધુતક્ષેત્રની તીવ્રતાનો એકમ _________ છે.GUJCET 2006 Medium
- નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?GUJCET 2013 Easy
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard