ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations

વક્રના કોઈ પણ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય, તો તે વક્ર _________ દર્શાવે છે.

  1. A ઉપવલય
  2. B અતિવલય
  3. C લંબાતિવલય
  4. D પરવલય
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) પરવલય

Step-by-step Solution

Detailed explanation

અવાભિલંબની લંબાઈ \(|y \frac{dy}{dx}|\) છે. \(y \frac{dy}{dx} = k\)
From GUJCET
Explore more questions on app