enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
વિધુતક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ ________ છે.
- A \(NC ^{-1}\)
- B \(Vm ^{-1}\)
- C \(JC ^{-1}\)
- D \(C ^2 N^{-1} m^{-1}\)
Answer & Solution
Correct Answer
(C) \(JC ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
(C)
\(JC ^{-1}\)
\(JC ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy
- એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy
- 12 વોટના બલ્બ સાથે જોડેલ સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 V મળે છે, તો મહત્તમ પ્રવાહ \(I _{ m }\) નું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Medium
- __________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.GUJCET 2007 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઈલેક્ટ્રોન \(2.0 \times 10^4 NC ^{-1}\) ના નિયમિત વિધુતક્ષેત્રમાં 1.5 cm જેટલાં અંતરનું પતન પામે છે, તો તેનો પ્રવેગ શું હશે?
GUJCET 2021 Hard - \({ }_8^{16} \mathrm{O}\)અને \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસોની ન્યુક્લિઓનદીઠ બંધનઊર્જા અનુક્રમે 7.97 MeV અને 7.75 MeV છે, તો \({ }_8^{17} \mathrm{O}\) ન્યુક્લિયસમાંથી એક ન્યુટ્રોન મુક્ત કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય_______ MeVGUJCET 2014 Medium
More PYQs from GUJCET
- જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.GUJCET 2006 Hard
- \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy - ગેલ્વેનોમીટરનું એમિટરમાં રૂપાંતર કરવા માટે __________ માં જોડવો પડે.GUJCET 2007 Medium
- બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?GUJCET 2026 Medium
- એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી પટ્ટાઓ (three orange bands) આવેલા છે. આ અવરોધક દ્વારા મહત્તમ પ્રદાન થતા અવરોધનું મૂલ્ય (maximum value of resistance) _______ હશે.GUJCET 2014 Hard
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy