enEnglishguગુજરાતી
GUJCET · Maths · Vector Algebra
જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ એકમ સદિશો હોય અને \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}\) નું મૂલ્ય _________ છે.
- A \(\frac{1}{2}\)
- B \(\frac{3}{2}\)
- C \(-\frac{3}{2}\)
- D \(-\frac{1}{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\frac{3}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(|\vec{a}|=|\vec{b}|=|\vec{c}|=1\) \(|\vec{a}+\vec{b}+\vec{c}|^2 = |\overrightarrow{0}|^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
- દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Easy
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- વક્ર \(y=x^3\), \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-1\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળGUJCET 2025 Easy
More PYQs from GUJCET
- \(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?GUJCET 2020 Hard
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. આ દોલન દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?GUJCET 2022 Hard
- 5A જેટલો વિધુતપ્રવાહનું વહન કરતાં બે અતિલાંબા સુરેખ સમાંતર તારો વચ્ચેનું અંતર 1 m છે. જો વિધુતપ્રવાહો એક જ દિશામાં વહેતાં હોય, તો તેમની એકમ લંબાઈદીઠ તેમના પર લાગતું વિધુતબળ __________ N/m.GUJCET 2018 Medium
- ન્યુક્લિયસની સરેરાશ ઘનતાનું મૂલ્ય પાણીની ઘનતા કરતાં__________GUJCET 2013 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
- નીચેની પ્રક્રિયાનું નામ લખો.
GUJCET 2024 Hard