enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)
- A 12 : 2
- B 6 : 2
- C 2 : 2
- D 14 : 2
Answer & Solution
Correct Answer
(D) 14 : 2
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
- પ્રાણીપેશીમાં જનીનદ્રવ્યના અલગીકરણ માટે કયાં ઉત્સેચકનો ઉપયોગ થતો નથી?GUJCET 2023 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- કારની એક સંગ્રાહક બૅટરીનું emf 6.0 V છે. જો બૅટરીનો આંતરિક અવરોધ \(0.2 \Omega\) હોય તો બૅટરીમાંથી ___________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2026 Easy
- M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .GUJCET 2011 Medium
- એક પોલેરોઇડ તકતી ટુર્મેલીન પ્લેટ પર તલધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. ટુર્મેલીન પ્લેટની દગ્ અક્ષ સાથે તેના \(\overrightarrow{ E }\) સદિશો 60° નો ખૂણો રચે છે, તો ધ્રુવીભૂત પ્રકાશની પ્રારંભિક તીવ્રતા અને અંતિમ તીવ્રતાનો તફાવત ટકાવારીમાં શોધો.GUJCET 2015 Medium
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=e^{x-y}\) નો વ્યાપક ઉકેલ _________ થશે.GUJCET 2022 Hard
- સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્રGUJCET 2019 Medium
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard