ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

એક બિંદુવત્ વિદ્યુતભાર, તેના પર કેન્દ્રિત 10 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી \(-1.0 \times 10^3 Nm ^2 C ^{-1}\) જેટલું વિદ્યુત ફ્લક્સ પસાર કરે છે. જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો, સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે?

  1. A \(3 \times 10^3 \frac{ Nm ^2}{ C }\)
  2. B \(-2.0 \times 10^3 \frac{ Nm ^2}{ C }\)
  3. C \(-3.0 \times 10^3 \frac{ Nm ^2}{ C }\)
  4. D \(-1.0 \times 10^3 \frac{ Nm ^2}{ C }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(-1.0 \times 10^3 \frac{ Nm ^2}{ C }\)

Step-by-step Solution

Detailed explanation

(D)
ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ગાઉસિયન સપાટીના કદથી સ્વતંત્ર છે.
→ \(\phi=\frac{q}{\varepsilon_0}=\) અચળ
\((\because q=\) અચળ \()\)
Same subject
Explore more questions on app