enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
- A ss-DNA
- B ds-RNA
- C ss-RNA
- D ds-DNA
Answer & Solution
Correct Answer
(B) ds-RNA
Step-by-step Solution
Detailed explanation
ds-RNA
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચેનાં પૈકી કયાં વિધાન સાચાં છે?
P - એન્ડોન્યુક્લિએઝ DNA ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
Q - મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય ચોરસ આકાર ધરાવે છે.
R - બેંક્ટેરિયલ કોષને DNA ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલાં દ્વિસંયોજિત ઘન આયન Mg+2 ની સારવાર આપવામાં આવે છે.GUJCET 2022 Hard - અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - જ્યારે શરીરને વિદેશી એજન્ટો સામે રક્ષણ આપવા માટે તૈયાર એન્ટિબોડીઝ સીધી આપવામાં આવે છે, ત્યારે તેને _________ કહેવામાં આવે છે.GUJCET 2022 Hard
- નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium - માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- નીચેની પ્રક્રિયામાંથી સંયોજન ' \(C\) ' ને ઓળખો.
\(CH _3 COOH \xrightarrow[\Delta]{ NH _3} A \xrightarrow{ Br _2+ NaOH } B \xrightarrow[ HCl ]{ NaNO _2} C\)GUJCET 2022 Easy - પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
- એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.GUJCET 2024 Medium
- \(L\) લંબાઈના અને \(Q\) જેટલો સમાન વિધુતભાર વિતરણ ધરાવતાં એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર \(r\) અંતરે \(q\) જેટલો બિંદુવત્ વિધુતભાર આવેલો છે, તો આ બંને વચ્ચે લાગતાં વિધુતબળનું મૂલ્ય __________.GUJCET 2015 Hard
- બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy