enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
\(6.4 \times\) \(10^{6} \mathrm{~m} / \mathrm{s}^{-1}\) ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(ઇલેક્ટ્રોનનું દળ \(m_e=9.11 \times 10^{-31} \mathrm{~kg}\),પ્લાન્ક અચળાંક \(h=6.63 \times 10^{-34} \mathrm{Js}\))
- A 0.124 nm
- B 0.114 nm
- C 0.135 nm
- D 0.145 nm
Answer & Solution
Correct Answer
(B) 0.114 nm
Step-by-step Solution
Detailed explanation
B
ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ
\(\lambda=\frac{h}{m v}\)
\(=\frac{6.63 \times 10^{-34}}{9.11 \times 10^{-31} \times 6.4 \times 10^6}\)
\(=0.1137 \times 10^{-9} \mathrm{~m}\)
\(=0.114 \mathrm{~nm}\)
ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ
\(\lambda=\frac{h}{m v}\)
\(=\frac{6.63 \times 10^{-34}}{9.11 \times 10^{-31} \times 6.4 \times 10^6}\)
\(=0.1137 \times 10^{-9} \mathrm{~m}\)
\(=0.114 \mathrm{~nm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium
- સ્થાનાંતર પ્રવાહનો સ્રોત __________ છે.GUJCET 2020 Hard
- એક રેડિયો 6 MHz થી 12 MHz ની વચ્ચે કોઈ રેડિયોસ્ટેશનને Tune (સુમેળ) કરી શકે છે, આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?(c = 3 × 108 ms-1)GUJCET 2022 Easy
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard
- એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- આદર્શ એમિટર અને આદર્શ વોલ્ટમિટરના અવરોધનાં મૂલ્યો અનુક્રમે _________ \(\Omega\) તથા __________ \(\Omega\) છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- મેસિટાઈલ ઓક્સાઈડનું IUPAC નામ શું થશે?GUJCET 2026 Hard
- નીચે આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન_____V.
GUJCET 2024 Medium - ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- કયું સંકીર્ણ ફેશિયલ સમઘટક ધરાવે છે?GUJCET 2018 Easy