enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
વોલ્ટમીટરનો અવરોધ \(G \Omega\)અને વોલ્ટેજ ક્ષમતા V વોલ્ટ છે. આથી, તેને\(n V\) વોલ્ટ ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં બદલવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ________ થાય.
- A \(n G\)
- B \((n-1) G\)
- C \(\frac{ G }{n-1}\)
- D \(\frac{ G }{n}\)
Answer & Solution
Correct Answer
(B) \((n-1) G\)
Step-by-step Solution
Detailed explanation
B
શ્રેણી અવરોધ
\(\begin{aligned} R _{ s } & =\frac{ V }{ I _{ G }}- G \\ \therefore \quad R _s & =\frac{n V_{ G }}{ I _{ G }}- G \end{aligned}\)
\(\left(\because V =n V_{ G }=n I _{ G } G \right)\)
\(\begin{array}{ll}\therefore & R _s=\frac{n I _{ G } G }{ I _{ G }}- G \\ \therefore & R _s=(n-1) G \end{array}\)
શ્રેણી અવરોધ
\(\begin{aligned} R _{ s } & =\frac{ V }{ I _{ G }}- G \\ \therefore \quad R _s & =\frac{n V_{ G }}{ I _{ G }}- G \end{aligned}\)
\(\left(\because V =n V_{ G }=n I _{ G } G \right)\)
\(\begin{array}{ll}\therefore & R _s=\frac{n I _{ G } G }{ I _{ G }}- G \\ \therefore & R _s=(n-1) G \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય, તો તેની વિધુત સસેપ્ટિબિલિટી _________ હશે.GUJCET 2020 Medium
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- હવામાં એકબીજાથી 1 m અંતરે રહેલાં \(2 \mu C\) જેટલો સમાન ઋણ વિધુતભાર ધરાવતાં તંત્રની વિધુત સ્થિતિઊર્જા __________. \(\left( k =9 \times 10^9\right.\) SI Unit \()\)GUJCET 2009 Easy
- ચલિત ગૂંચળાવાળા ગૅલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતાનું પારિમાણિક સૂત્ર છેGUJCET 2025 Medium
- 1.5 જેટલો વક્રીભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્રલંબાઈ 15 cm છે. જ્યારે \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ __________ cm થશે.GUJCET 2019 Hard
- \(C _1\) અને \(C _2\) કેપેસિટન્સ ધરાવતો બે કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે છે. હવે જો આ જોડાણને Q વિધુતભાર આપવામાં આવે, તો આ વિધુતભાર વહેંચાઈ જાય છે. આથી, \(C _1\) કેપેસિટર અને \(C _2\) કેપેસિટર પરના વિધુતભારોનો ગુણોત્તર ________.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- નીચે આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે ?
GUJCET 2013 Medium - જો શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 5 \\ 6 & 7\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]\) તો નીચે આપેલાં પૈકી કયું વિધાન અસત્ય છે?GUJCET 2021 Medium
- ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?GUJCET 2024 Medium
- નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?GUJCET 2015 Medium
- નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium