enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits
જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .
- A બહુમતી વાહક પ્રવાહ વધારે છે અને પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે.
- B બહુમતી વાહક પ્રવાહ વધારે છે.
- C પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે.
- D પોટેન્શિયલ બેરિયર વધારે છે.
Answer & Solution
Correct Answer
(D) પોટેન્શિયલ બેરિયર વધારે છે.
Step-by-step Solution
Detailed explanation
પોટેન્શિયલ બેરિયર વધારે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ગેલ્વેનોમીટરનું એમિટરમાં રૂપાંતર કરવા માટે __________ માં જોડવો પડે.GUJCET 2007 Medium
- વોટલેસ પ્રવાહ મેળવવા માટે a.c. સપ્લાય સાથે __________ જોડવામાં આવે છે.GUJCET 2023 Medium
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ 1.0pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઈલેક્ટ્રીક દ્રવ્યથી ભરી દેતાં તેનું કેપેસીટન્સ 2.0 pF થતું હોય તો તે દ્રવ્યના ડાયઈલેક્ટ્રીક અચળાંકનું મૂલ્ય ___________.GUJCET 2026 Hard
- જો એક ઇલેક્ટ્રોનને 2.5 V ના વિદ્યુતસ્થિતિમાન તફાવતમાંથી પ્રવેગિત કરવામાં આવે, તો તે ________ ઊર્જા પ્રાપ્ત કરે છે. (ઇલેક્ટ્રોનને વિધુતભાર \(1 \times 10^{-19} C\)લો.)GUJCET 2024 Medium
- 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ છે. (બેટરીનો અવરોધ અવગણ્ય છે).

કોઈ એક ક્ષણે પ્રવાહ I = 2A હોય અને તે \(10^2 As ^{-1}\) ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ?GUJCET 2015 Hard - એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.GUJCET 2017 Medium
- એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા \(\left(q_m\right)\) (ચુંબકીય ભાર) અને મેગ્નેટિક મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા) m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરવામાં આવે છે, તો તેની નવી ધ્રુવની પ્રબળતા __________ અને મેગ્નેટિક મોમેન્ટ __________ થાય.GUJCET 2023 Medium
- પ્રકિયા \(3 A+2 B \rightarrow 5 C\) માટે ત્યરિત પ્રકિયાવેગ ___________.GUJCET 2019 Medium