enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability
જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.
- A \(0\)
- B 1
- C \(-1\)
- D \(-2\)
Answer & Solution
Correct Answer
(C) \(-1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d y}{d x}=7 \cos x-5 \sin x\) \(\frac{d^2 y}{d x^2}=-7 \sin x-5 \cos x\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- ગણ \(\left\{\pi, \pi^2, \pi^3\right\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(\mathbf{R}=\left\{(\pi, \pi),\left(\pi^2, \pi^2\right),\left(\pi^3, \pi^3\right),\left(\pi, \pi^2\right),\left(\pi^2, \pi^3\right)\right\}\) એ _________.GUJCET 2023 Easy
- જો \(y = \log_{2026}(\log_{2025}x)\) હોય, તો \(\frac{d y}{d x}=\) ___________.GUJCET 2026 Medium
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
- શિરોબિંદુ A(1, 1, 2), B(2, 3, 5) અને C(1, 5, 5) વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ _________.GUJCET 2026 Hard
- જો \(\int\left\{\cos ^{-1} x-\left(1-x^2\right)^{-\frac{1}{2}}\right\} k d x=k \cdot \cos ^{-1} x+c\) તો \(k=\) _________ .GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- 1.0 kg દ્રવ્યને સમતુલ્ય ઊર્જા ___________.GUJCET 2026 Hard
- હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.GUJCET 2025 Medium
- ગણ \(\{x: x \in N, x < 4\}\) પર સંબંધ \(\mathbf{R}=\{(1,1),(2,2),(3,3)\}\) વ્યાખ્યાયિત છે, તો સંબંધ R એ _________GUJCET 2021 Easy
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard