ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Linear Programming

\(x+y \geq 8\) તથા \(x+y \leq 5, x \geq 0, y \geq 0\) શરતોને આધીન હેતુલક્ષી વિધેય Z = 3x + 2y નું ન્યૂનતમ મૂલ્ય __________ છે.

  1. A 15
  2. B 6
  3. C 24
  4. D ઉકેલ પ્રદેશ શક્ય નથી. તેથી ઉકેલ ન મળે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઉકેલ પ્રદેશ શક્ય નથી. તેથી ઉકેલ ન મળે.

Step-by-step Solution

Detailed explanation

\(x+y \geq 8\) અને \(x+y \leq 5\) શરતો એકસાથે શક્ય નથી. આથી, ઉકેલ પ્રદેશ શક્ય નથી. તેથી ઉકેલ ન મળે.
From GUJCET
Explore more questions on app