enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability
જો A અને B બે ઘટનાઓ છે જેમ કે \(P ( A ) \neq 0\) અને P( B |A)=1 હોય, તો __________ .
- A \(B \subset A\)
- B \(A=\varnothing\)
- C \(B=\varnothing\)
- D \(A \subset B\)
Answer & Solution
Correct Answer
(D) \(A \subset B\)
Step-by-step Solution
Detailed explanation
\(P(B|A) = \frac{P(A \cap B)}{P(A)}\) \(1 = \frac{P(A \cap B)}{P(A)}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(x^4+y^4+z^4\) = 0 તો \(\left|\begin{array}{ccc}1 & x y & y z \\ z x & 1 & x y \\ y z & z x & 1\end{array}\right|\) = _________ \((\because x, y, z \in \mathbf{R})\)GUJCET 2018 Medium
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard - \(\int \sec^2x \csc^2x \cdot dx =\) ___________ + CGUJCET 2026 Easy
- જો \(f(x)=\left\{\begin{array}{cl}\frac{x^3+x^2-16 x+20}{(x-2)^2} & , x \neq 2 \\ k & , x=2\end{array}\right.\) એ \(x=2\) આગળ સતત હોય, તો \(k=\) ___________ .GUJCET 2025 Medium
- જો \(\mathrm{D}=\left|\begin{array}{ccc}1 & -\cos \theta & -1 \\ \cos \theta & 1 & -\cos \theta \\ 1 & \cos \theta & 1\end{array}\right|\) છે તથા D નું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અનુક્રમે \(p\) અને \(q\) હોચ, તો \(2 p+3 q\) ની કિંમત _________ થાય.GUJCET 2021 Hard
- નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે, \(P ( A )= P , P ( B )=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો P = ___________ .GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
-

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?GUJCET 2022 Hard - A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- મેડિકલક્ષેત્રમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે __________ કિરણોનો ઉપયોગ થાય છે.GUJCET 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P. Q અને R અતિલાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 A. 40 A અને 60 A જેટલો વિધુતપ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની _________ હશે.
GUJCET 2016 Easy - રેખાઓ \(\vec{r}=(3+t) \hat{i}+(1-t) \hat{j}+(-2-2 t) \hat{k}\), \(t \in \mathrm{R}\) અને \(x=4+k, y=-k, z=-4-2 k, k \in \mathrm{R}\) તો આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ _________ છે.GUJCET 2018 Medium