enEnglishguગુજરાતી
GUJCET · Maths · Linear Programming
શક્ય ઉકેલના સિમિત પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15), (0, 20) છે. તો હેતુલક્ષી વિધેય \(z = 3x + 9y\) ની ન્યૂનત્તમ કિંમત = __________.
- A 90
- B 180
- C 30
- D 60
Answer & Solution
Correct Answer
(D) 60
Step-by-step Solution
Detailed explanation
\(z(0, 10) = 3(0) + 9(10) = 90\) \(z(5, 5) = 3(5) + 9(5) = 60\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(y=7 \sin x+5 \cos x\) માટે, \(\frac{d^2 y}{d x^2}-m y=0\) થાય તો, \(m=\) _________.GUJCET 2024 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- ધારો કે \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P(A)=\frac{3}{8}, P(B)=\frac{5}{8}\) અને \(P(A \cup B)=\frac{3}{4}\). તો \(P \left( A ^{\prime} \mid B \right)- P ( A \mid B )=\) ___________ .GUJCET 2025 Easy
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે, જો \(P ( A )+ P ( B )- P ( A \cap B )= P ( A )\) તો __________ .GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?GUJCET 2026 Medium
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard - r ત્રિજ્યા ધરાવતાં એક વર્તુળાકાર ગાળામાંથી । વિધુતપ્રવાહ પસાર થાય છે. આ ગાળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર B છે. તો આ વર્તુળાકાર ગાળાની ચુંબકીય ચાકમાત્રા શું હશે ?GUJCET 2021 Medium
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium