enEnglishguગુજરાતી
GUJCET · Maths · Inverse Trigonometric Functions
\(
\tan ^{-1}(\cot x)+\cot ^{-1}(\tan x)=\)_________.
- A 0
- B \(\frac{\pi}{2}\)
- C \(2 x\)
- D \(\pi-2 x\)
Answer & Solution
Correct Answer
(D) \(\pi-2 x\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan ^{-1}(\cot x)+\cot ^{-1}(\tan x)\) \( \tan ^{-1}(\tan (\frac{\pi}{2}-x))+\cot ^{-1}(\cot (\frac{\pi}{2}-x)) \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- વિકલ સમીકરણ \(\left(\tan ^{-1} y-x\right) d y=\left(1+y^2\right) d x\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2024 Hard
- વિધેય \(f(x)=\sin x+\cos x, x \in[0, \pi]\) નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય _________.GUJCET 2024 Medium
- શ્રેણિક \(A_r=\left[\begin{array}{cc}r & r-1 \\ r-1 & r\end{array}\right] ; r=1,2,3\),
જો\(\sum_{r=1}^{190}\left|A_r\right|=(\sqrt{10})^k\), તો \(k\) = _________
જ્યાં, \(\left(\left| A _r\right|=\operatorname{det}\left( A _r\right)\right)\)GUJCET 2019 Medium - ઉપવલય \(9 x^2+4 y^2=1\) થી પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2023 Medium
- \(\int_0^1 \frac{d x}{(3 x+2)+\sqrt{3 x+2}}\) = _________.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy
- નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હશે ?GUJCET 2019 Medium
- જો (2, –6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય __________.GUJCET 2026 Hard
- ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?GUJCET 2011 Hard
- એક ગેલ્વેનોમિટરનો અવરોધ 18 \(\Omega\) છે.આ ગેલ્વેનોમિટરની પ્રવાહક્ષમતા 10 ગણી કરવા જરૂરી શંટનું મૂલ્ય શોધો.GUJCET 2023 Medium
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard