enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
જો \(f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=x+3\) હોય, તો \(f^{-1}(x)=\)_________.
- A \(x+3\)
- B અસ્તિત્વ ધરાવતું નથી.
- C \(x-3\)
- D \(3-x\)
Answer & Solution
Correct Answer
(B) અસ્તિત્વ ધરાવતું નથી.
Step-by-step Solution
Detailed explanation
Let \(y=f(x)\). \(y=x+3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy - વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________GUJCET 2022 Medium - એક વ્યક્તિ 5 માંથી 4 વખત સત્ય બોલે છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે છગડો છે. ખરેખર છગડો હોવાની સંભાવના કેટલી છે?GUJCET 2025 Medium
- વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium
- જો \(A=\left[\begin{array}{rrr}1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1\end{array}\right], 10 B=\left[\begin{array}{rrr}4 & 2 & 2 \\ -5 & 0 & \alpha \\ 1 & -2 & 3\end{array}\right]\) તથા \(\mathbf{B}\) એ \(\mathbf{A}\) નો વ્યસ્ત શ્રેણિક હોય, તો \(\alpha\) = _________.GUJCET 2022 Hard
- બિંદુ \((1,-3,5)\) માંથી પસાર થતી અને \(\frac{x+3}{3}=\frac{y-4}{5}=\frac{z+8}{6}\) ને સમાંતર રેખાનું કાર્તેઝિય સમીકરણ _________ છે.GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- જનીન સંકેતોના ગુણધર્મોને ધ્યાનમાં રાખી આપેલાં વિધાનો સાચાં (T - true) કે ખોટાં (F- False) તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સંકેત t - RNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી.
(ii) એક જ એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા થઈ શકે છે.
(iii) UUU - ફિનાઈલ એલેનીનનું સંકેતન કરે છે.
(iv) GAA સમાપન સંકેત છે.GUJCET 2023 Hard - અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
- એક ટૂંકો ગજિયા ચુંબકને 0.32 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રની સાથે 30° ના ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 J ટોર્ક અનુભવે છે, આથી આ ચુંબકની ચુંબકીય ચાકમાત્રા __________ છે.GUJCET 2010 Hard
- વક્ર \(y^2=4 x\) અને રેખા \(x=3\) વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2022 Easy
- જો \(\left|\begin{array}{lll}1! & 2! & 3! \\ 2! & 3! & 4! \\ 3! & 4! & 5!\end{array}\right|=2016 k\) હોય, તો \(k=\) ____________GUJCET 2019 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા -3.4 eV, છે, તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની સ્થિતિઊર્જા ________ eV છે.GUJCET 2017 Hard