enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
એક પ્રક્રિયા માટે \(K =4.5 \times 10^{-4} L mol ^{-1} s^{-1}\) છે. આ પ્રક્રિયા કયા ક્રમની હશે ?
- A શૂન્ય
- B દ્વિતીય
- C પ્રથમ
- D તૃતીય
Answer & Solution
Correct Answer
(B) દ્વિતીય
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્ષ પ્રક્રિયા છે ?GUJCET 2017 Medium
- જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?GUJCET 2017 Hard
- કોલમ-I માં આપેલી પ્રક્રિયાને કોલમ-II માં આપેલ નામ સાથે જોડો.
GUJCET 2024 Easy - જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.GUJCET 2019 Hard
- કયું લેન્થેનોઇડ સંયોજન રંગદ્રવ્ય તરીકે વપરાય છે?GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\left\{1+\left(\frac{d y}{d x}\right)^2\right\}^{\frac{1}{2}}=\frac{d^2 y}{d x^2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે \(p\) અને \(q\) હોય, તો \(p+q\) = _________ છે.GUJCET 2021 Easy
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- વિદ્યુતચુંબકીય તરંગમાં \(\overrightarrow{ E }\) અને \(\overrightarrow{ B }\) ક્રમશ: વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા __________ મુજબ હશે.GUJCET 2023 Easy
- “પ્રેરિત emf ની દિશા (સંજ્ઞા) એવી હોય છે કે, તે એવો વિધુતપ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતાં ચુંબકીય ફલક્સના ફેરફારનો વિરોધ કરે” આ કથનને __________ નિયમ કહે છે.GUJCET 2022 Medium
- જો \(f(x)=\frac{1+x}{1-x} ; x \neq 1\), તો \(f(x) \cdot f(y)=\) _________.GUJCET 2021 Hard