enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?
- A દ્વિ-આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન
- B દ્વિ-આણ્વીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન
- C એક-આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન
- D એક-આણ્વીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન
Answer & Solution
Correct Answer
(A) દ્વિ-આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન
Step-by-step Solution
Detailed explanation
દ્વિ-આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયા સંયોજનના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળતો નથી ?GUJCET 2014 Medium
- નીચેનામાંથી કયો આલેખ શૂન્યની બરાબર છે?GUJCET 2020 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?GUJCET 2022 Medium
- નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ છે ?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard - jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy
- જો \(y = \log_{2026}(\log_{2025}x)\) હોય, તો \(\frac{d y}{d x}=\) ___________.GUJCET 2026 Medium
- મોબાઇલ ફોન, ધ્વનિ સંદેશાવ્યવહાર માટે __________ ના રેડિયોતરંગોનો ઉપયોગ કરે છે.GUJCET 2024 Hard