enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
વિધેય \(f: \mathrm{R} \rightarrow \mathrm{R}, f(x)=2 x^2-5\) અને\(g: \mathbf{R} \rightarrow \mathbf{R}, g(x)=\frac{x}{x^2+1}\) દ્વારા વ્યાખ્યાયિત હોય, તો \(g o f=\) _________.
- A \(\frac{2 x^2}{x^4+2 x^2-4}\)
- B \(\frac{2 x^2-5}{4 x^4+20 x^2+26}\)
- C \(\frac{2 x^2-5}{4 x^4-20 x^2+26}\)
- D \(\frac{2 x^2}{4 x^4-20 x^2+26}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{2 x^2-5}{4 x^4-20 x^2+26}\)
Step-by-step Solution
Detailed explanation
\(g \circ f(x) = g(f(x))\) \(= \frac{f(x)}{(f(x))^2+1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- \(
\tan ^{-1}(\cot x)+\cot ^{-1}(\tan x)=\)_________.GUJCET 2017 Hard - જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
- ધારો કે ગણ \(N\) માં સંબંધ \(R\) ને \(R = \{(a, b) : a = b - 2, b < 6\}\) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, તો ________.GUJCET 2026 Easy
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ છે ?GUJCET 2018 Hard
- એક m દળ અને q વિધુતભાર ધરાવતાં સ્થિર કણ પર સમાન વિધુતક્ષેત્ર E લગાડતાં તે ગતિમાં આવે છે. આ કણ જ્યારે બળની દિશામાં X અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા _______ હશે.GUJCET 2014 Easy
- પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy