ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions

વિધેય f એ g માટે,
\(f:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathbf{R}, f(x)=\sin x\) અને
\(g:\left[0, \frac{\pi}{2}\right] \rightarrow \mathrm{R}, g(x)=\cos x\) હોય તો, _________

  1. A f + g એક-એક નથી અને fg એક-એક નથી.
  2. B f + g એક-એક નથી અને fg એક-એક છે.
  3. C f + g એક-એક છે અને fg એક-એક છે.
  4. D f + g એક-એક છે અને fg એક-એક નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) f + g એક-એક નથી અને fg એક-એક નથી.

Step-by-step Solution

Detailed explanation

\((f+g)(0) = \sin 0 + \cos 0 = 1\) \((f+g)(\frac{\pi}{2}) = \sin \frac{\pi}{2} + \cos \frac{\pi}{2} = 1\)
From GUJCET
Explore more questions on app