enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)
- A 1
- B 2
- C 4
- D 3
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
B
\(\begin{array}{l}\text { Weight deposited }=\text { Zit } \\ =\frac{M I t}{n F} \\ M=\text { Atomic mass } \\ 1=\text { Current (Ampere) } \\ t=\text { time (sec) } \\ n=\text { number of electron } \\ f=96500 C\end{array}\)
So,
\(\begin{array}{l}
22.2=\frac{119 \times 2 \times 5 \times 3600}{n \times 96500} \\
n=\frac{119 \times 2 \times 5 \times 3600}{22.2 \times 96500} \\
n=1.99 \cong 2\end{array}\)
Reaction is :
\(Sn^{2^{+}}+2 e^{-} \rightarrow Sn\)
Oxidation state of \(\operatorname{Tin}=+2\)
\(\begin{array}{l}\text { Weight deposited }=\text { Zit } \\ =\frac{M I t}{n F} \\ M=\text { Atomic mass } \\ 1=\text { Current (Ampere) } \\ t=\text { time (sec) } \\ n=\text { number of electron } \\ f=96500 C\end{array}\)
So,
\(\begin{array}{l}
22.2=\frac{119 \times 2 \times 5 \times 3600}{n \times 96500} \\
n=\frac{119 \times 2 \times 5 \times 3600}{22.2 \times 96500} \\
n=1.99 \cong 2\end{array}\)
Reaction is :
\(Sn^{2^{+}}+2 e^{-} \rightarrow Sn\)
Oxidation state of \(\operatorname{Tin}=+2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy - ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- NaCl ના 0.02M દ્રાવણનું ઓસ્મોટિક (અભિસરણ) દબાણ (pi) શું છે?GUJCET 2023 Medium
- આહેંનિયસ સમીકરણ અનુસાર; \(\log k \rightarrow \frac{1}{T}\) ના આલેખમાં ઢાળનું મૂલ્ય ___________.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- વેગ \(= K [ A ]^{\frac{1}{2}} \cdot[ B ]^{\frac{3}{2}}\) ધરાવતી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો હશે ?GUJCET 2023 Medium
- જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.GUJCET 2011 Hard
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે, રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા 0.05 M છે. 45 મિનિટ પછી તેમાં 0.015 M નો ઘટાડો થાય છે. અડધા પ્રતિક્રિયા સમયની ગણતરી કરો. \(\left(t_{1 / 2}\right)\) ?GUJCET 2011 Easy