enEnglishguગુજરાતી
GUJCET · Maths · Three Dimensional Geometry
જો રેખાઓ \(\frac{x-3}{-3}=\frac{y-2}{2k}=\frac{z-3}{2}\) અને \(\frac{x-1}{3 k}=\frac{y-1}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, \(k=\) _________ છે.
- A \(\frac{7}{10}\)
- B \(-\frac{7}{10}\)
- C \(\frac{10}{7}\)
- D \(-\frac{10}{7}\)
Answer & Solution
Correct Answer
(D) \(-\frac{10}{7}\)
Step-by-step Solution
Detailed explanation
દિશા સદિશ: \(\vec{d_1} = \langle -3, 2k, 2 \rangle\), \( \vec{d_2} = \langle 3k, 1, -5 \rangle \). જો રેખાઓ પરસ્પર લંબ હોય તો, \(\vec{d_1} \cdot \vec{d_2} = 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- શક્ય ઉકેલના સિમિત પ્રદેશના શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15), (0, 20) છે. તો હેતુલક્ષી વિધેય \(z = 3x + 9y\) ની ન્યૂનત્તમ કિંમત = __________.GUJCET 2026 Medium
- સંભાવના વિસ્તરણ માટે
\(E\left(X^2\right)=\)_________ .X 1 2 3 4 P(X) \(\frac{1}{10}\) \(\frac{1}{5}\) \(\frac{3}{10}\) \(\frac{2}{5}\) GUJCET 2020 Hard - વક્ર \(y=x^3\), \(x\)-અક્ષ અને રેખાઓ \(x=-1\) તથા \(x=2\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળGUJCET 2025 Easy
- જો \(A=\left[\begin{array}{ll}1 & 1 \\ 0 & 1\end{array}\right]\),તથા B = ________ તો \(A B=B A(\because B \neq I)\)GUJCET 2018 Easy
- જો \(\int \tan ^{-1} x d x= A x \cdot \tan ^{-1} x+ B \log \left(1+x^2\right)+ C\) હોય, તો \(A + B =\) ___________ .GUJCET 2025 Easy
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1\end{array}\right]\) હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક \(A^{-1}\) = \(\frac{1}{5}\left[\begin{array}{ccc}-3 & 2 & 2 \\ 2 & -3 & \alpha \\ 2 & 2 & -3\end{array}\right]\) હોય તો, \(\alpha=\) _________GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - ગર્ભાવસ્થાના (pregnancy) વિવિધ મહિનાઓ દરમિયાન ભ્રૂણીય વિકાસની (embryonic development) મુખ્ય લાક્ષણિકતાઓ નીચે આપેલી છે. સાચા ક્રમિક ઘટનાઓ (correct sequential events) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(I) ગર્ભ (foetus) ની પ્રથમ હલનચલન (first movements)
(II) ગર્ભ માં અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ
(III) ભ્રૂણનું હૃદય (embryo's heart) રચાય છે.
(IV) શરીર સૂક્ષ્મ વાળ (fine hairs) થી ઢંકાયેલું હોય છે.GUJCET 2021 Hard - સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિધુતવિભાજન દરમિયાન કઈ નીપજ મળશે ?GUJCET 2021 Easy
- \(V =100 \sqrt{2} \sin 100 t V\) વડે આપતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ \(1 \mu F\) ના કેપેસિટરને આપવામાં આવ્યો છે, તો પરિપથમાં જોડેલા એમીટરનું અવલોકન __________ mA હશે.GUJCET 2015 Hard
- વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium
- ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ વચ્ચે \(CuSO _{4(a q)}\) ના વિદ્યુત વિચ્છેદન દરમિયાન ઇલેક્ટ્રોલાઇટિક કોષમાં ઇલેક્ટ્રોલાઇટના જલીય દ્રાવણનું pH શું હશે?GUJCET 2011 Hard