ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations

વિકલ સમીકરણ \(e^{\frac{d^2 y}{d x^2}}=x\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ છે.

  1. A 2 અને અવ્યાખ્યાયિત
  2. B 2 અને 1
  3. C 1 અને 2
  4. D 1 અને અવ્યાખ્યાયિત
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 2 અને 1

Step-by-step Solution

Detailed explanation

\(\frac{d^2 y}{d x^2} = \ln(x)\) કક્ષા: 2