enEnglishguગુજરાતી
GUJCET · Maths · Determinants
નિશ્ચાયક \(\left|\begin{array}{ccc}2 & 3 & 5 \\ 1 & 0 & 7 \\ -1 & -2 & 4\end{array}\right|\) ના ઘટક 7 ના ઉપનિશ્ચાયક તથા સહઅવયવનો સરવાળો _________ છે.
- A \(0\)
- B \(-2\)
- C 2
- D \(-1\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
ઉપનિશ્ચાયક \( M_{23} = \left|\begin{array}{cc}2 & 3 \\ -1 & -2\end{array}\right| \) \( M_{23} = (2)(-2) - (3)(-1) = -4 + 3 = -1 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વિધેય \(f:[1.2,1.9] \rightarrow {R}\) માટે \(f(x)=[x]\) છે. અહીં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો _________GUJCET 2022 Medium
- વિકલ સમીકરણ \(\sqrt{\frac{d^2 y}{d x^2}}=\sqrt[3]{\left(\frac{d y}{d x}\right)^4+2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ છે.GUJCET 2024 Easy
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- ધારો કે \(A\) અને \(B\) બે ઘટનાઓ છે કે જેથી \(P(A)=\frac{3}{8}, P(B)=\frac{5}{8}\) અને \(P(A \cup B)=\frac{3}{4}\). તો \(P \left( A ^{\prime} \mid B \right)- P ( A \mid B )=\) ___________ .GUJCET 2025 Easy
- \(\frac{d}{d x}\left(e^{x \log x}+e^3\right)=\) _________GUJCET 2024 Easy
- વક્ર \(x y=4\), \(x=1\) અને \(x=3\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2011 Hard
More PYQs from GUJCET
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- ભૂસ્તરીય સમય અનુસાર અનાવૃત બીજધારી વનસ્પતિઓનો ‘નિટેલ્સ’ ગોત્ર કયા સમયમાં ઉદ્ભવ્યો હશે?GUJCET 2026 Medium
- ઓપેરોન શું દર્શાવે છે ?GUJCET 2023 Hard
- બે સ્લિટ વચ્ચેનું અંતર 10 mm અને પડદા 1.5 m દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 7000 Å તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ?GUJCET 2023 Easy