enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમીકરણ \(\sqrt{\frac{d^2 y}{d x^2}}=\sqrt[3]{\left(\frac{d y}{d x}\right)^4+2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ છે.
- A 2, 3
- B 3, 2
- C 2, 8
- D 1,8
Answer & Solution
Correct Answer
(A) 2, 3
Step-by-step Solution
Detailed explanation
\(\left(\frac{d^2 y}{d x^2}\right)^3 = \left(\left(\frac{d y}{d x}\right)^4+2\right)^2\) કક્ષા = 2
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વક્ર \(x^2=4 y\) X-અક્ષ તથા રેખા \(x=3\) થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- જો \(A (k, 1), B (2,4)\), \(C (1,1)\) શિરોબિંદુવાળા ત્રિકોણ નું ક્ષેત્રફળ 6 ચો. એકમ હોય, તો \(k\) =_________.GUJCET 2023 Medium
- જો \(A^2=A\) થાય તેવો ચોરસ શ્રેણિક A, તો \(( I - A )^3-( I + A )^2=\) ____________GUJCET 2024 Medium
- બદ્ધ શક્ય પ્રદેશના શિરોબિંદુઓના યામ \((0,0),(0,40),(20,40),(60,20),(60,0)\) છે. હેતુલક્ષી વિધેય \(z=40 x+30 y\) નું મહત્તમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
- સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- જો \(y=\sqrt{\sin ^{-1} x+y}\) હોય, તો \(\frac{d y}{d x}=\) _________ .
(જ્યાં, \(x \in(0,1)\)GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - STP એ 560 મિલીલિટર ડાયહાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે સોડિયમ સાથે કેટલા ગ્રામ ઇથેનોલની પ્રક્રિયા કરવી પડે ? (ઇથેનોલનું આણ્વિય દળ = 46 ગ્રામ / મોલ-1 )GUJCET 2017 Easy
- વસ્તીની વૃદ્ધિમાં __________ અને __________ વસ્તીગીચતામાં વધારો કરે છે.GUJCET 2023 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા \(\frac{e^{2}}{8 \pi \varepsilon_{0} r}\) તો તેની સ્થિતિઊર્જા ___________.GUJCET 2019 Medium
- એક પરમાણુમાં 5.4 eV તફાવત બે ઊર્જા સ્તરોને જુદાં પાડે છે, જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી ?
( \(1 \mathrm{eV}=1.6 \times 10^{-19} \mathrm{~J}, h=6.625 \times 10^{-34} \mathrm{Js}\) )GUJCET 2022 Easy - હાઇડ્રોજન અણુમાં, ઇલેક્ટ્રોન \(5 \times 10^{-11} m\) ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તેનો સમયગાળો \(1.5 \times 10^{-16} s\) છે. ઈલેક્ટ્રોન ગતિ સાથે સંકળાયેલ પ્રવાહ __________ છે.(ઈલેક્ટ્રોનનો ચાર્જ \(1.6 \times 10^{-19} C\) છે)GUJCET 2006 Easy