enEnglishguગુજરાતી
GUJCET · Maths · Relations and Functions
ગણ \(\{x: x \in N, x < 4\}\) પર સંબંધ \(\mathbf{R}=\{(1,1),(2,2),(3,3)\}\) વ્યાખ્યાયિત છે, તો સંબંધ R એ _________
- A સ્વવાચક અને સંમિત છે, પરંતુ પરંપરિત નથી.
- B સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત નથી.
- C સંમિત અને પરંપરિત છે, પરંતુ સ્વવાચક નથી.
- D સામ્ય સંબંધ છે.
Answer & Solution
Correct Answer
(D) સામ્ય સંબંધ છે.
Step-by-step Solution
Detailed explanation
Let \(A = \{x: x \in N, x < 4\} = \{1, 2, 3\}\). Reflexive: For all \(a \in A\), \((a,a) \in R\). \((1,1),(2,2),(3,3) \in R\). Hence, R is reflexive.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy - વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- જો \(A=\left[\begin{array}{lll}3 & 3 & 3 \\ 3 & 3 & 3 \\ 3 & 3 & 3\end{array}\right]\) તો \(A^3=\)_________GUJCET 2018 Hard
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- વિધેય \(f: \mathrm{N} \rightarrow \mathrm{Z}, f(n)=\)
એ _________.GUJCET 2018 Medium - એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- ___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.GUJCET 2026 Hard
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard
- સમાન વ્યાસ અને સમાન લંબાઈ ધરાવતા \(\rho_1\) અને \(\rho_2\) અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણની સમતુલ્ય અવરોધકતા _________ થાય.GUJCET 2015 Medium
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- જો \(A= \left[\begin{array}{lll}1 & 4 & 4 \\ 4 & 1 & 4 \\ 4 & 4 & 1\end{array}\right]\) હોય, તો \(A^2-6 A\) = _________GUJCET 2017 Medium