enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Organisms and Populations
કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’
- A વર્હુલ્સ્ટ-પર્લ
- B ગાઉસ
- C મેક આર્થર
- D કોનેલ
Answer & Solution
Correct Answer
(D) કોનેલ
Step-by-step Solution
Detailed explanation
કોનેલ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2022 Easy
- માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - DNA ના ટુકડાને અલગ કરવાની પદ્ધતિ _____________ છે.GUJCET 2022 Easy
- નીચે આપેલા લુપ્ત પ્રાણી અને દેશ માટે અસંગત જોડ શોધો.GUJCET 2024 Medium
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) છે. \(\vec{a}=(2,-2,1)\) અને \(\vec{b}=2|\vec{a}|\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Hard
- જેની પાસ પાસેની બાજુઓના સદિશો \(\vec{a}=2 \hat{i}+3 \hat{j}+4 \hat{k}\) અને \(\vec{b}=-\hat{j}-2 \hat{k}\) હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ છે.GUJCET 2024 Hard
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
- હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?GUJCET 2021 Hard
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- માનવ ઉદવિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતું ?GUJCET 2020 Easy