enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
___________ દ્વારા જૈવ-વિવિધતા શબ્દ પ્રચલિત કરવામાં આવ્યો છે.
- A વોન હમ્બોલ્ટ
- B ડેવિડ ટિલ્મેન
- C એડવર્ડ વિલ્સન
- D પોલ એર્લિક
Answer & Solution
Correct Answer
(C) એડવર્ડ વિલ્સન
Step-by-step Solution
Detailed explanation
એડવર્ડ વિલ્સન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- સુએઝ ટ્રીટમેન્ટ માટે સાચો ક્રમ જણાવો.GUJCET 2021 Medium
- અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
- RNA અંત:ક્ષેપમાં કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે, જેમાં વિશિષ્ટ m-RNA __________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય છે.GUJCET 2021 Hard
- કોના ક્ષેત્ર પ્રયોગોએ દર્શાવ્યું કે,
‘‘પથરાળ સમુદ્રતટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલે, નાના બાર્નેકલને તે ક્ષેત્રમાંથી ખસેડી દીધા’GUJCET 2026 Easy - એક વ્યક્તિના પશ્વ ઉપાંગમાં લસિકાવાહિનીઓમાં દીર્ઘકાલીન સોજો અને જનનાંગોમાં વિકૃતિ સર્જાય છે, તો તે વ્યક્તિમાં કયો રોગ હશે?GUJCET 2020 Hard
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ 0.54 mm અંતરે રાખેલ છે અને પડદો 1.8 m દૂર રાખેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm માપવામાં આવે છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.GUJCET 2025 Hard
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- મનુષ્યમાં શુક્રઉત્પાદક નલિકાઓમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોના વહનનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- વિધેય \(f:[2, \infty) \rightarrow \mathrm{R}, f(x)=x^2-4 x+5\) દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય, તો \(f\) નો વિસ્તાર = _________.GUJCET 2020 Easy