enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?
- A \(-196^{\circ} C\)
- B \(-42^{\circ} C\)
- C \(-296{ }^{\circ} C\)
- D \(-90^{\circ} C\)
Answer & Solution
Correct Answer
(A) \(-196^{\circ} C\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- મનુષ્યમાં પ્રથમ રંગસૂત્રમાં આવેલ સૌથી વધારે જનીનોની સંખ્યા જે __________ અને Y રંગસૂત્રમાં આવેલ સૌથી ઓછા જનીનો સંખ્યા જે __________ છે.GUJCET 2021 Hard
- મલ્ટિલોડ 375 __________ પ્રકારનું IUDs છે.GUJCET 2020 Easy
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું છે ?GUJCET 2023 Easy
- 800 W ના એક બલ્બની કાર્યક્ષમતા 3% છે, અને તેને 20 m વ્યાસના ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવેલો છે, તો તેની સપાટી પર વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા લાગતું બળ __________.GUJCET 2013 Hard
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy
- \(m\) દળનો \(q_2\) વિધુતભાર, સ્થિર વિદ્યુતભાર \(q_1\) ની આસપાસ \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી, વિધુતભાર \(q_2\) નો કક્ષીય આવર્તકાળ __________ હશે.GUJCET 2011 Hard
- નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- એક તારને 2 m ત્રિજ્યાના વર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે. તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ \(\frac{1}{\pi} \frac{\Omega}{m}\) છે. 6 V ની બેટરી ને બિંદુઓ A અને B વચ્ચે જોડવામાં આવી છે, જ્યાં \(\angle \mathrm{AOB}=90^{\circ}\) છે. બેટરીમાંથી વહેતો પ્રવાહ શોધો.
GUJCET 2014 Medium