enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
___________ સંયોજન પ્રકાશની હાજરીમાં હવાથી ધીમે ધીમે ઓક્સિડેશન પામીને અત્યંત ઝેરી વાયુ, કાર્બોનિલ ક્લોરાઇડ બનાવે છે.
- A ટ્રાઇક્લોરોમિથેન
- B મિથિલિન ક્લોરાઇડ
- C ક્લોરોબેન્ઝીન
- D ક્લોરોમિથેન
Answer & Solution
Correct Answer
(A) ટ્રાઇક્લોરોમિથેન
Step-by-step Solution
Detailed explanation
ટ્રાઇક્લોરોમિથેન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?GUJCET 2023 Easy
- 50 ગ્રામ બેન્ઝિનમાં 3.0 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી_______ m થશે ? (આણ્વિય દળ = : \(H =1, C =12, O =16\) ).GUJCET 2021 Easy
- જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.GUJCET 2019 Hard
- એક પ્રક્રિયાનો વેગ અચળાંક અને વેગના એકમો સરખા છે, તો તે પ્રક્રિયાનો ક્રમ કયો છે ?GUJCET 2018 Medium
- પીગલિત ટિન (Sn)ના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કેથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? (Sn નો પરમાણુ ભાર = 119)GUJCET 2012 Hard
- બ્યુટ-1-ઇનની નીચેના પૈકી કથા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં મળતી નીપજ પ્રકાશ બિનક્રિયાશીલ છે?GUJCET 2016 Easy
More PYQs from GUJCET
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?GUJCET 2017 Easy
- નીચેના પૈકી કઈ પ્રક્રિયા ગ્લુકોઝનું રેખીય બંધારણ સૂચવે છે ?GUJCET 2013 Hard
- નીચેનામાંથી કયો એસિડ ઝ્વિટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?GUJCET 2016 Medium
- નીચેનામાંથી કયો આલેખ શૂન્યની બરાબર છે?GUJCET 2020 Hard