ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes

નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે ?

  1. A n-બ્યુટેન
  2. B આઈસો પેન્ટેન
  3. C નિયો પેન્ટેન
  4. D n-પેન્ટેન
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) નિયો પેન્ટેન

Step-by-step Solution

Detailed explanation

C