enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?
- A ઝિંક, સિલ્વર અને કોપર
- B નિકલ, સિલ્વર અને કોપર
- C જર્મેનિયમ, સિલ્વર અને કોપર
- D ઝિંક, નિકલ અને કોપર
Answer & Solution
Correct Answer
(D) ઝિંક, નિકલ અને કોપર
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- નિકલ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણ ધરાવતા બે ઇલેક્ટ્રોલિટીક કોષો શ્રેણીમાં જોડાયેલા છે. જો તેમનામાંથી સમાન પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવામાં આવે ત્યારે નિકલનું વજન કેટલું હશે?\([ Al =27 g / mol , Ni =58.5 g / mol ]\)GUJCET 2015 Hard
- બંને \(\left[ Ni ( CO )_4\right]\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) ડાયમેગ્નેટિક છે. આ સંકુલમાં Ni ના વર્ણસંકરણના પ્રકારો અનુક્રમે _____ અને _____ છે.GUJCET 2015 Hard
- ઝીગલર ઉદ્દીપકમાં Ti ની ઓક્સિડેશન અવસ્થા શું છે?GUJCET 2025 Easy
More PYQs from GUJCET
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- 1 cm ત્રિજ્યા અને 0.25 m લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 2.5 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું ?
.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Hard - એક L-C-R A.C. શ્રેણી પરિપથની અનુનાદીય આવૃત્તિ v0 છે. જો તેમાં કેપેસિટરનું મૂલ્ય ચાર ગણું કરવામાં આવે, તો અનુનાદીય આવૃત્તિ કેટલી થશે ?GUJCET 2007 Easy