enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.
- A 4.334
- B 3.334
- C 0.222
- D 2.334
Answer & Solution
Correct Answer
(B) 3.334
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?GUJCET 2014 Easy
- નીચેના પૈકી કયું મિશ્રણ, મિશ્રધાતુ બનાવી શકે ?GUJCET 2018 Hard
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો A અને B બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે ?GUJCET 2022 Medium
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
More PYQs from GUJCET
- \(\left|\begin{array}{cc}\cos ^2 \theta & -\sin ^2 \theta \\ \sin ^2 \theta & \cos ^2 \theta\end{array}\right|=\) ___________ .GUJCET 2025 Medium
- હવામાં રાખેલા એક બિંદુવત્ ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી (n = 1.5 અને વક્રતાત્રિજ્યા = 20 cm) પર આપાત થાય છે. આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 cm દૂર છે. પ્રતિબિંબ કયા સ્થાને રચાશે.GUJCET 2022 Easy
- 'X' માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો.

[સિકલસેલ HbS પેપ્ટાઈડ]GUJCET 2022 Easy - \(6.4 \times\) \(10^{6} \mathrm{~m} / \mathrm{s}^{-1}\) ની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
(ઇલેક્ટ્રોનનું દળ \(m_e=9.11 \times 10^{-31} \mathrm{~kg}\),પ્લાન્ક અચળાંક \(h=6.63 \times 10^{-34} \mathrm{Js}\))GUJCET 2022 Medium - નીચેનામાંથી કઈ ધાતુના દ્વિસંયોજક આયનની જલીય દ્રાવણમાં ચુંબકીય ચાકમાત્રા 5.92 BM છે ?GUJCET 2020 Easy
-

સેલિસાલ્ડીહાઈડ તો X અને Y અનુક્રમે કઈ પ્રક્રિયા __________ છે.GUJCET 2011 Hard