enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\[Mg_{(s)}\left|Mg_{(aq)}^{2+}(0.1 M)\left\|Cl_{(aq)}^{-}(0.1 M)\right\| Cl_{2(g)(1 bar)}\right| Pt_{(s)}\] વીજ રાસાયણિક કોષ માટે નર્ન્સ્ટ સમીકરણ નીચેનામાંથી કયું સાચું છે ?
- A \(E _{ cell }= E _{ cell }^0-\frac{0.059}{2} \log \frac{\left[ Cl ^{-}\right]^2}{\left[ Mg ^{2+}\right]}\)
- B \(E _{\text {cell }}= E _{\text {cell }}^0-\frac{0.059}{2} \log \frac{\left[ Mg ^{2+}\right]}{\left[ Cl ^{-}\right]^2}\)
- C \(E _{ cell }= E _{ cell }^0-\frac{0.059}{2} \log \frac{1}{\left[ Mg ^{2+}\right]\left[ Cl ^{-}\right]^2}\)
- D \(E _{\text {cell }}= E _{\text {cell }}^0-\frac{0.059}{2} \log \left[ Mg ^{2+}\right][ Cl ]^2\)
Answer & Solution
Correct Answer
(D) \(E _{\text {cell }}= E _{\text {cell }}^0-\frac{0.059}{2} \log \left[ Mg ^{2+}\right][ Cl ]^2\)
Step-by-step Solution
Detailed explanation
\(Mg_{(s)} + Cl_{2(g)} \rightarrow Mg^{2+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}\) \(n = 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના માંથી કયા સયોજનનો ઉપયોગ ગેસ લાઇટર માં થાય છે?GUJCET 2014 Hard
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- યુરિયાના 6% w/v જલીય દ્રાવણ સાથે કયો દ્રાવણ આઇસોટોનિક (સમદાબી) છે? [યૂરીયા નું મોલર દળ = \(=60 gm . mol ^{-1}\)]GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- 5 cm ત્રિજ્યા ધરાવતાં અતિલાંબા તારમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. તારના વક્રસપાટીથી 2 cm અંદર કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર ___________ \(\times 10^{-5} T\).GUJCET 2020 Medium
- પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log \(\frac{[R]_0}{[R]}\) વિરુદ્ધ (સમય) ના આલેખના ઢાળનું મૂલ્ય શું હશે?GUJCET 2022 Easy
- \(K _4\left[ Fe ( CN )_6\right], Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) અને \(\left[ CoCl _2(e n)\right]\) \(Cl _2\) ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ અનુકમે ___________, __________અને __________.GUJCET 2024 Hard
- \(\int e^x\left(2021+\tan x+\tan ^2 x\right) d x\) = _________\(+\mathbf{C}\).GUJCET 2021 Hard
- જો \(\left|\begin{array}{ccc}1+x & 1 & 1 \\ 1+y & 1+2 y & 1 \\ 1+z & 1+z & 1+3 z\end{array}\right|\) \(=10 k x y z\left(3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z}\right)\) તો,
k = ____________ \((\)જ્યાં \(\left., x y z \neq 0,3+\frac{1}{x}+\frac{1}{y}+\frac{1}{z} \neq 0\right)\)GUJCET 2019 Hard - વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?GUJCET 2021 Medium