enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
નીચેનામાંથી કયો આલેખ શૂન્યની બરાબર છે?
- A \(\log K \rightarrow \frac{1}{T}\)
- B \(\log \frac{[ R ]_0}{[ R ]} \rightarrow t\)
- C \(\log [ R ] \rightarrow t\)
- D \([ R ] \rightarrow t\)
Answer & Solution
Correct Answer
(B) \(\log \frac{[ R ]_0}{[ R ]} \rightarrow t\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)GUJCET 2023 Easy
- પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે ?GUJCET 2021 Medium
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- મિથાઇલ ફિનાઈલ ઇથરનું બ્રોમીનેશન કયા પ્રક્રિકથી કરવામાં આવે છે ?GUJCET 2015 Easy
- ક્યું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે ?GUJCET 2018 Easy
- આર્હેનિયસ સમીકરણ અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે?GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy - સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard
- 'લેક ઓપેરોન (Lac Operon)' ના ખ્યાલમાં, સંરચનાત્મક જનીનો (structural genes - z, y અને a) અનુક્રમે (respectively) નીચેના કયા ઉત્સેચકો (enzymes) માટે કોડિંગ કરશે:GUJCET 2020 Easy
- 1 cm ત્રિજ્યા અને 0.5 m લંબાઈનો સોલેનોઇડ 1000 આંટા ધરાવે છે. તેમાંથી 10 A વિધુતપ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2021 Easy
- n-ઓક્ટેનમાં (સમાન પરિસ્થિતિમાં) નીચેના સંયોજનોની દ્રાવ્યતાનો કયો સાચો ક્રમ છે?
I) સાયક્લોહેક્ઝેન
II) KCl
III) \(CH _3 OH\)
IV) \(CH _3 CN\)GUJCET 2025 Easy