ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.

  1. A TTFT
  2. B TFTF
  3. C TTFF
  4. D TFFT
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) TTFF

Step-by-step Solution

Detailed explanation

C
From GUJCET
Explore more questions on app