enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids
ક્યું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે ?
- A એસિટોફિનોન
- B બેન્ઝાલ્ડિહાઈડ
- C ફોર્માલ્ડિહાઈડ
- D બેન્ઝોફિનોન
Answer & Solution
Correct Answer
(D) બેન્ઝોફિનોન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિધુતધ્રુવનો પોટેન્શિયલ ગણો.GUJCET 2024 Hard
- \(SO _2 Cl _2\) ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 40 મિનિટનો સમય લાગે છે. જો વિઘટન પ્રથમક્રમની પ્રક્રિયા હોય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક કેટલો થશે ?GUJCET 2020 Easy
- કયું સંકીર્ણ ફેશિયલ સમઘટક ધરાવે છે?GUJCET 2018 Easy
- નીચેનામાંથી કયા એમિનો એસિડની pH, 7 કરતાં વધારે છે?GUJCET 2018 Medium
- 1 mol ધાતુ ‘M’ આલ્કોહોલ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરી 1.5 mol \(H _2\) આપે છે, તો ધાતુ ‘M’ ની સંયોજકતા કેટલી હશે ?GUJCET 2020 Hard
- \(CH _3 ONa\) ની \(\left( CH _3\right)_3 CBr\) ની પ્રતિક્રિયા વચ્ચે કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં, સ્લિટ્સ 0.54 mm અંતરે રાખેલ છે અને પડદો 1.8 m દૂર રાખેલ છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને છઠ્ઠી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm માપવામાં આવે છે. પ્રયોગમાં ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.GUJCET 2025 Hard
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે. તો \(f\) એ ___________ છે.GUJCET 2025 Easy
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- અંડપાત સમયે ગ્રાફિયન પુટિકામાંથી નીચે પૈકી કયું મુક્ત થાય છે ?GUJCET 2024 Hard
- કોઈ પણ ત્રણ સદિશો \(\vec{a}, \vec{b}, \vec{c}\) માટે, જો \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) અને \(|\vec{a}|=3,|\vec{b}|=4,|\vec{c}|=2\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}=\) _________GUJCET 2020 Medium