enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
ગ્લુકોઝને ગ્લુકોપાયરેનોઝ શા માટે કહે છે ?
- A ગ્લુકોઝ એ કિટોહેક્સોઝ છે.
- B ગ્લુકોઝ એ આલ્ડોહેક્સોઝ છે.
- C ગ્લુકોઝ એ પાંચ કાર્બન પરમાણુઓ અને એક ઓક્સિજન પરમાણુ ધરાવતું ચક્રીય સંયોજન છે.
- D ગ્લુકોઝ એ છ કાર્બન પરમાણુઓ ધરાવતું ચક્રીય સંયોજન છે.
Answer & Solution
Correct Answer
(C) ગ્લુકોઝ એ પાંચ કાર્બન પરમાણુઓ અને એક ઓક્સિજન પરમાણુ ધરાવતું ચક્રીય સંયોજન છે.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્રાઉન્ડ સ્ટેટ ઈલેક્ટ્રોનિક કન્ફિગરેશન મુજબ નીચેનામાંથી કયું સંક્રાંતિ તત્વ છે ?GUJCET 2014 Medium
- \(K \left[ Co ( OX )_2\left( NH _3\right)_2\right]\) સંકીર્ણમાં પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજક્તા અને તેના જલીય દ્રાવણમાં રહેલાં કુલ આયનોની સંખ્યા અનુક્રમે _____ છે.GUJCET 2019 Hard
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- બળતણ કોષ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- \(\int \frac{x}{(x-1)(x-2)} d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- \(CH_3COONa\) ના ત્રણ જલીય દ્રાવણો છે, જેને 'A', 'B' અને 'C' બનાવેલ છે, જેની સાંદ્રતા અનુક્રમે 0.1M, 0.01M અને 0.001M છે. આ દ્રાવણો માટે વૉન્ટહોફ અવયવ (i) નું મૂલ્ય કયા ક્રમમાં હશે _________GUJCET 2023 Easy
- \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\) \(\left(x^{13}+x \cos x+\tan ^{15} x+1\right) d x\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Easy
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- \(C _3 H _9 N\) આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે સમઘટકોની સંખ્યા કેટલી છે?GUJCET 2022 Medium