ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules

નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?

  1. A ન્યુક્લિઓટાઇડ સંયોજનો એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર સાંકળથી જોડાય છે.
  2. B DNA અણુમાં શર્કરા β-D-2-ડીઓક્સિરીબોઝ હોય છે.
  3. C શર્કરાના 1' સ્થાન પર બેઇઝ જોડાવાથી ન્યુક્લિઓક્સાઇડ બને છે.
  4. D RNA માં ચાર બેઈઝ એડેનિન, ગ્વાનીન, સાયટોસિન અને થાયમિન હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) RNA માં ચાર બેઈઝ એડેનિન, ગ્વાનીન, સાયટોસિન અને થાયમિન હોય છે.

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app