enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.
- A ચતુર્થક સંરચના
- B તૃતીયક સંરચના
- C પ્રાથમિક સંરચના
- D દ્વિતીયક સંરચના
Answer & Solution
Correct Answer
(C) પ્રાથમિક સંરચના
Step-by-step Solution
Detailed explanation
પ્રાથમિક સંરચના
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- NaCl ના સાંદ્ર જલીય દ્રાવણના (concentrated aqueous solution) વિદ્યુત વિભાજનના (electrolysis) અંતે મળતું નીપજનું દ્રાવણ (resulting solution) __________ .GUJCET 2015 Easy
- નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- DNAની રચનામાં નીચેનામાંથી કયો બેઇઝ હોતો નથી ?GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- રેખાઓ \(\vec{r}=(3+t) \hat{i}+(1-t) \hat{j}+(-2-2 t) \hat{k}\), \(t \in \mathrm{R}\) અને \(x=4+k, y=-k, z=-4-2 k, k \in \mathrm{R}\) તો આ બંને રેખાઓ વચ્ચેનો સંબંધ _________ છે.GUJCET 2018 Medium
- ચલિત ગૂંચળાવાળા ગૅલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતાનું પારિમાણિક સૂત્ર છેGUJCET 2025 Medium
- \(\cos \left(\sin ^{-1} \frac{1}{5}+\cos ^{-1} x\right)=0\) તો, \(x=\) _________ .GUJCET 2022 Hard
- મિથાઈલ એમાઈન \(HNO _2\) સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?GUJCET 2023 Easy
- જો કોઈ લેમ્પમાં વહેતા વિદ્યુત પ્રવાહમાં 5% નો ઘટાડો થાય, તો તેના પાવર આઉટપુટમાં _______ નો ઘટાડો થશે.GUJCET 2006 Hard
- સદિશો \((\vec{a}+\vec{b})\) અને \((\vec{a}-\vec{b})\) પૈકી પ્રત્યેકને લંબ એકમ સદિશ __________ છે, જ્યાં \(\vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}\) અને \(\vec{b}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\)GUJCET 2025 Hard