enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes
\(R ^{\prime}- C l \xrightarrow{ Na / \text { Ether }}\) 2, 3 - ડાય મિથાઇલ બ્યુટેન ઉપરોક્ત પ્રક્રિયામાં R' કયો સમૂહ છે ?
- A n-પ્રોપાઈલ
- B આઈસોબ્યુટાઈલ
- C દ્વિતીયક બ્યુટાઈલ
- D આઈસોપ્રોપાઈલ
Answer & Solution
Correct Answer
(D) આઈસોપ્રોપાઈલ
Step-by-step Solution
Detailed explanation
D


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયા સંયોજનની બેઝિક પ્રબળતા સૌથી ઓછી છે?GUJCET 2020 Medium
- \(x+y \rightarrow x y\) પ્રક્રિયા માટે કુલ પ્રક્રિયાક્રમ 3 છે. X ને અનુલક્ષીને પ્રક્રિયાક્રમ 2 છે, તો આ પ્રક્રિયા માટે વિકલન વેગ સમીકરણ શું થાય?GUJCET 2015 Medium
- જર્મન સિલ્વરમાંથી ધાતુઓ અને તેમનું લગભગ ટકાવાર પ્રમાણ કેટલું છે?GUJCET 2011 Medium
- \(C _4 H _9 Br\) સૂત્ર ધરાવતાં સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છે ?GUJCET 2020 Medium
More PYQs from GUJCET
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard
- 298 K તાપમાન \(X _2+ Y _2 \rightarrow 2 XY +20 kJ\) પ્રક્રિયાર્થી સક્રિયકરણ ઊર્જા 15 kJ હોય , તો \(2 XY \rightarrow X _2+ Y _2\) પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી થશે ?GUJCET 2017 Medium
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium
- નીચેનામાંથી કયા મિશ્રણ માટે \(\Delta_{\text {mix }} H >0\) છે?GUJCET 2025 Hard
- જ્યારે p-n જંક્શનને રિવર્સ બાયસ લાગુ પાડવામાં આવે છે, ત્યારે તે ___________ .GUJCET 2025 Medium
- \(\int_0^\pi\left(\sin ^2 \frac{x}{2}-\cos ^2 \frac{x}{2}\right) d x=\) ___________GUJCET 2026 Hard