enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
pH = 1 ધરાવતા \(H _2 SO _4\) ના જલીય દ્રાવણની નોર્માલિટી (Normality) કેટલી હશે?
- A 0.1 N
- B 0.05 N
- C 1 N
- D 0.5 N
Answer & Solution
Correct Answer
(A) 0.1 N
Step-by-step Solution
Detailed explanation
A
\(H_2 SO_4 \rightarrow 2 H_{(a q)}^{+}+SO_{4(a q)}^{2-}\)
For \(\left[ H ^{+}\right]=0.1 M\); the \(p^{ H }=1\)
Molarity of \(H _2 SO _4=0.05 M\)
\(\begin{aligned}\therefore \text { Normality of } H_2 SO_4 & =M_{H_2 SO_4} \times n_f \\
& =0.05 \times 2 \\& =0.1 N\end{aligned}\)
\(H_2 SO_4 \rightarrow 2 H_{(a q)}^{+}+SO_{4(a q)}^{2-}\)
For \(\left[ H ^{+}\right]=0.1 M\); the \(p^{ H }=1\)
Molarity of \(H _2 SO _4=0.05 M\)
\(\begin{aligned}\therefore \text { Normality of } H_2 SO_4 & =M_{H_2 SO_4} \times n_f \\
& =0.05 \times 2 \\& =0.1 N\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- નીચેનામાંથી ન્યુક્લિઇક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2024 Easy
- બેઝીક માધ્યમમાં 1.5 મોલ \(KMnO _4\) ને \(MnO _2\) માં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિધુતમાં જોઈએ ?GUJCET 2024 Hard
- નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે ?
GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- \(Zn _{( s )}\left| Zn _{( aq )(1 M )}^{2+}\right|\left| Ni _{( aq )(1 M )}^{2+}\right| Ni _{( s )}\) કોષ માટે નીચેમાંથી કયું ખોટું છે ?GUJCET 2019 Easy
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}=\) _________ . (જ્યાં, \(a \neq 0, \theta \neq k \pi, k \in \mathrm{Z}\) )GUJCET 2023 Medium
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy - જો \(\mathrm{A}=\left[\begin{array}{lll}2 & 0 & 0 \\ 0 & 1 & 0 \\ 0 & 0 & 3\end{array}\right]\) , તો \(A^{-1}\) નાં બધા જ ઘટકોનો સરવાળો _________ થાય.GUJCET 2022 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળે છે?GUJCET 2022 Hard