ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes

વિધાન A : DNA કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
કારણ R : DNA જલવિતરાગી અણુ છે.

  1. A વિધાન A સાચું અને કારણ R ખોટું છે.
  2. B વિધાન A અને કારણ R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
  3. C વિધાન A ખોટું અને કારણ R સાચું છે.
  4. D વિધાન A અને કારણ R બંને સાચાં છે. અને R એ A ની સમજૂતી છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન A સાચું અને કારણ R ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

A