enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Biomolecules
ગ્લુકોઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
- A તે આલ્કોહેક્સોઝ છે.
- B તેને HI સાથે ગરમ કરતાં n - હેકઝેન બનાવે છે.
- C તે હાઈડ્રોક્સીલ એમાઇન સાથે પ્રક્રિયા કરે છે
- D તે ફ્યુરાનોઝ રચના ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(D) તે ફ્યુરાનોઝ રચના ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- pH = 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિધુતધ્રુવનો પોટેન્શિયલ ગણો.GUJCET 2024 Hard
- લઘુત્તમ કેટલા C -પરમાણુ ધરાવતું મોનોહેલોઆલ્કેન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે?GUJCET 2025 Easy
- આપેલા વેગ માટે સાચી પ્રક્રિયા પસંદ કરો.
\(\text { rate }=-6 \frac{d[A]}{d t}=-4 \frac{d[B]}{d t}=3 \frac{d[C]}{d t}=4 \frac{d[D]}{d t}\)GUJCET 2025 Hard - સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- મિથાઈલ આઈસોપ્રોપાઈલ ઈથરનું સાચું IUPAC નામ કયુ થશે?GUJCET 2026 Medium
- જો \(K _3\left[ Fe ( CN )_6\right]\) ના જલીય દ્રાવણનો વિયોજન અંશ \((\alpha) 0.778\) છે, તો તેનો વોન્ટ-હોફ અવચવ ગણો.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- એક સમાન વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=3 \times 10^3 \hat{k} NC ^{-1}\) નો વિચાર કરો. 20 cm બાજુવાળા એક ચોરસમાંથી પસાર થતું, જેનું સમતલ \(yz\) સમતલને સમાંતર છે, આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ ________ \(Nm ^2 C ^{-1}\) છે.GUJCET 2023 Easy
- DNA ના પટ્ટાઓને એગેરોઝ જૅલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જૅલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે?GUJCET 2026 Medium
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?GUJCET 2026 Easy
- જો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નળીની લંબાઈ \(( L )\) વધે, તો તેની મોટવણી ___________ .GUJCET 2025 Hard
- જો \(x=a t^2, y=2 a t, \frac{d^2 x}{d y^2}=\) ?GUJCET 2018 Easy