enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?
- A સંઘાત અનુભવતા અણુઓમાં ઓછામાં ઓછી અમુક ગતિજ ઊર્જા હોવી જરૂરી છે
- B પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે
- C પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે.
- D સફળ સંઘાત અનુભવતા પ્રક્રિયકો જ નીપજમાં ફેરવાય છે.
Answer & Solution
Correct Answer
(C) પ્રક્રિયક અણુઓની અથડામણ ગમે તે દિશામાંથી થવી જરૂરી છે.
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- નીચેનામાંથી કયા એસિડ માટે \(pK _{ a }\) નું મૂલ્ય સૌથી વધુ છે ?GUJCET 2020 Easy
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- કયા સંયોજન માટે pKa સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની સમાન પરિસ્થિતિમાં વાહકતા સૌથી ઓછી છે ?GUJCET 2018 Hard
More PYQs from GUJCET
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- "જલીય દ્રાવણમાં વિસ્થાપિત એમાઈન સંયોજનોની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ ક્યો છે?"GUJCET 2026 Easy
- C2H5OH ની Na ધાતુ સાથે પ્રક્રિયાથી STP એ 280 ml ડાયહાઈડ્રોજન વાયુ મેળવવા કેટલા ગ્રામ ઇથેનોલ જોઈએ ? (ઇથેનોલનું આણ્વીય દળ = 46 ગ્રામ /મોલ)GUJCET 2023 Easy
- \(4 Q\) અને \(-2 Q\) વિધુતભાર ધરાવતાં ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે બળ F લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી પહેલાં કરતાં અડધા અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ _______ છે.GUJCET 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
GUJCET 2008 Medium