enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Molecular Basis of Inheritance
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો સાચો ક્રમ કયો ?
- A સંક્રમણ - સેન્ટ્રિફ્યુગેશન - બ્લેન્ડિંગ
- B સેન્ટ્રિફ્યુગેશન - બ્લેન્ડિંગ - સંક્રમણ
- C સેન્ટ્રિફ્યુગેશન - સંક્રમણ - બ્લેન્ડિંગ
- D સંક્રમણ - બ્લેન્ડિંગ - સેન્ટ્રિફ્યુગેશન
Answer & Solution
Correct Answer
(D) સંક્રમણ - બ્લેન્ડિંગ - સેન્ટ્રિફ્યુગેશન
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?
GUJCET 2023 Hard - તે વિસ્તારની અંદર પ્રજાતિઓની સમૃદ્ધિ વધતા અન્વેષણ વિસ્તાર સાથે વધતી જાય છે, પરંતુ માત્ર એક મર્યાદા સુધી. કયા પ્રકૃતિવાદીએ આ વિધાન પ્રસ્તાવિત કર્યું છે?GUJCET 2022 Easy
- હીમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હીમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ?GUJCET 2020 Hard
- નીચે દર્શાવેલ પ્રતીકાત્મક વંશાવળી પૃથક્કરણ સંબંધિત દૈહિક રંગસૂત્ર સંલગ્ન રોગ માટે આપેલ વિકલ્પ પસંદ કરો.
GUJCET 2024 Easy - લેડિંગના કોષો (Leydig cells) ક્યાં આવેલા હોય છે ?GUJCET 2024 Medium
- આપેલ આકૃતિમાં "X"ના સ્થાને કયો એમિનો એસિડ આવેલ હશે ?
GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?GUJCET 2024 Hard
- સીમિત શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (10, 0), (2, 4), (1, 5) અને (0, 8) હોય, તો હેતુલક્ષી વિધેય Z = 60x + 10y ની મહત્તમ કિંમત __________ છે.GUJCET 2019 Easy
- હીમોગ્લોબિનમાં RBC ની ઊણપ માટે કયા વિટામિનની ઊણપ જવાબદાર છે ?GUJCET 2024 Hard
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ, 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય, તો તથા બંનેની ઘનતા 1 ગ્રામ/સેમી³ હોય, તો અજ્ઞાત પદાર્થનું આણ્વીયદળ કેટલા ગ્રામ/મોલ થશે ? [યુરિયાનું મોલેક્યુલર માસ =60 ગ્રામ / મોલ]GUJCET 2017 Easy