enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ ક્યો વિકલ્પ દર્શાવે છે?
- A \(Al ( OH )_3< Lu ( OH )_3< Ce ( OH )_3< Ca ( OH )_2\)
- B \(Ca ( OH )_2< Al ( OH )_3< Lu ( OH )_3< Ce ( OH )_3\)
- C \(Lu ( OH )_3< Ce ( OH )_3< Al ( OH )_3< Ca ( OH )_2\)
- D \(Lu ( OH )_3< Ce ( OH )_3< Ca ( OH )_2< Al ( OH )_3\)
Answer & Solution
Correct Answer
(A) \(Al ( OH )_3< Lu ( OH )_3< Ce ( OH )_3< Ca ( OH )_2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે, જે +4 ઓક્સિડેશન અવસ્થા માટે સુપ્રસિદ્ધ છે.GUJCET 2024 Medium
- વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝિવટર આયન આપશે ?GUJCET 2024 Medium
- નીચેના પૈકી કયો વિકલ્પ એસિડની પ્રબળતાનો સાચો ક્રમ દર્શાવે છે ?GUJCET 2014 Hard
- \(Fe ^{+3}\) આયન \(CN ^{-}\) સાથે જોડાઈને સંકીર્ણ બનાવે ત્યારે તેની ચુંબકીય ચાકમાત્રા __________ BM થાય.GUJCET 2007 Hard
- \(Zn _{( s )}\left| Zn _{( xM )}^{2+}\right|\left| Cu _{(0.02 M )}^{2+}\right| Cu _{( s )}\) તો કોષના પોટેન્શિયલ વધારો કરવા માટે x નું મૂલ્ય નીચેમાંથી કયું યોગ્ય છે ?GUJCET 2022 Medium
More PYQs from GUJCET
- જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- કયા એમિનો ઍસિડના બંધારણમાં દ્વિતીયક એમિનો સમૂહ હોય છે ?GUJCET 2017 Hard
- __________ એક એવો વિસ્તાર (region) છે જેના પર બીજાંડ (ovule) બીજાંડદંડ (funicle) સાથે જોડાયેલું (connected) હોય છે.GUJCET 2020 Easy
- એક વિધુત ડાયપોલને અસમાન વિધુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે, \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચે કોણ 0° કે 180° ન હોય આથી તેના પર ________.GUJCET 2006 Easy
- 900 ml દ્રાવણમાં 15g NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ___________ થશેGUJCET 2026 Hard
- સીરોસીસ __________.GUJCET 2024 Medium