ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Haloalkanes and Haloarenes

ટેટ્રાક્લોરોમિથેનમાંથી ફિઓન-12 નું ઉત્પાદન કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે?

  1. A ફિન્કલસ્ટાઇન પ્રક્રિયા
  2. B ગ્રીગ્નાર્ડ પ્રક્રિયા
  3. C સ્ટીફન પ્રક્રિયા
  4. D સ્વાર્ટ્ઝ પ્રક્રિયા
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા

Step-by-step Solution

Detailed explanation

સ્વાર્ટ્ઝ પ્રક્રિયા
From GUJCET
Explore more questions on app