enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
તાપમાન T પર 2 pH ધરાવતા \(CH _3 COOH\) ના 0.5 M જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ___________ છે.
- A 0.51 RT
- B 1.02 RT
- C 0.051 RT
- D 0.102 RT
Answer & Solution
Correct Answer
(A) 0.51 RT
Step-by-step Solution
Detailed explanation
\([H^+] = 10^{-2}\) M \(\alpha = \frac{10^{-2}}{0.5} = 0.02\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
- ક્યા વિટામિનનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી ?GUJCET 2015 Easy
- ગ્લુકોઝના બંધારણમાં છ કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા છે તેની સાબિતી કઈ પ્રક્રિયાથી મળે ?GUJCET 2021 Hard
- નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે?GUJCET 2026 Hard
- નીચે પૈકી કયું વિધાન અયોગ્ય છે ?GUJCET 2018 Medium
More PYQs from GUJCET
- ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન _________ છે અને વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ભવસ્થાન __________ છે.GUJCET 2020 Hard
- ક્યું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે ?GUJCET 2018 Easy
- નીચેનું રાસાયણિક બંધારણ ધરાવતો અણું કુદરતી રીતે કઈ વનસ્પતિમાંથી મળે છે?
GUJCET 2026 Hard - વિધાન I : ઘણી સંસ્કૃતિમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો અને તેમાં રહેલાં બધાં જ વૃક્ષો તથા વન્ય જીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું તેને પવિત્ર ઉપવનો કહે છે.
વિધાન ॥ : મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ પ્રાણીઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે.GUJCET 2021 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, વ્હીટસ્ટોન બ્રિજની સંતુલિત અવસ્થામાં \(n=\) ___________ છે.
GUJCET 2025 Medium - હવાની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ______ છે.GUJCET 2023 Easy